હોલિવુડના પડદે દર થોડા સમયે કોઈ એવી ફિલ્મ આવે છે જે પોતાના ટ્રેલર અને પ્રચારથી દર્શકોને એક ખાસ પ્રકારની ઉત્સુકતા ઊભી કરે છે. હાલ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘વેરિટી’ પણ આવી જ હતી. પ્રિયદર્શકોને એક ધારદાર ઇરોટિક થ્રિલરનો વાયદો કરતી આ ફિલ્મે પડદે ઊતરતાં જ બીજી જ દુનિયા બતાવી. જે અપેક્ષા સાથે દર્શક થિયેટરમાં પહોંચે છે અને જે ફિલ્મ આપે છે, બંને વચ્ચેનું અંતર જ આ સમીક્ષાનો મૂળ વિષય બને છે.

Posted inEntertainment
