Posted inBusiness
ટ્રાન્સફર પ્રીમિયમમાં સમિતિ મનમાની નહીં: રૂ. 25,000 થી વધુ વસૂલી પર અદાલતે અંકુશ મૂક્યો
મુંબઈના કંડીવલી વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીના સામાન્ય સભાના ઠરાવને આધાર બનાવીને ફ્લેટ ટ્રાન્સફર દરમિયાન નિયમથી ઘણી વધુ રકમ વસૂલવાની ઘટના સામે આવી છે. આ મામલો એટલા માટે મહત્વનો છે…









